વાંકાનેર પાલિકાના ભાજપના ઉમેદવારોની યાદી અંતે જાહેર
11:18 AM Feb 01, 2025 IST
|
Bhumika
Advertisement
વાંકાનેર નગરપાલિકા તેમજ તાલુકા પંચાયતની ચંદ્રપુર બેઠકની પેટા ચૂંટણી માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોય, જેમાં વાંકાનેરમાં ભાજપના બે બળીયા જુથો વચ્ચે વર્ચસ્વની લડાઈ બાદ ગઇકાલે સાંજના સમયે ગુજરાત ભાજપ હાઇકમાન્ડ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવે છે, ફજેમાં નીચે મુજબના ઉમેદવારોને ટીકીટની ફાળવણી કરી ભાજપના સત્તાવાર ઉમેદવાર જાહેર કરાયા છે.
Advertisement