ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અવકાશમાં નવા ડ્રેસમાં જોવા મળી સુનીતા વિલિયમ્સ, પૃથ્વીને મોકલ્યો આ ખાસ સંદેશ

09:48 AM Jul 12, 2024 IST | admin
Advertisement

સુનિતા વિલિયમ્સે અવકાશ ભ્રમણકક્ષામાંથી પત્રકાર પરિષદ યોજી હતી. તેણે કહ્યું કે અમને વિશ્વાસ છે કે અમે જલ્દી પાછા આવીશું. તેમણે એમ પણ કહ્યું કે અમને અંતરિક્ષમાં કોઈ સમસ્યા નથી. અવકાશ ભ્રમણકક્ષામાંથી આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં બંને મુસાફરોએ કહ્યું કે તેઓ એકદમ સ્વસ્થ છે.

Advertisement

અવકાશમાં ફસાયેલી સુનીતા વિલિયમ્સે કહ્યું કે અમને વિશ્વાસ છે કે સ્પેસ પ્લેન અમને જલ્દી ઘરે પરત લાવશે. અમને અવકાશમાં કોઈ સમસ્યા નથી. તેમણે પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે અમે સંજોગો સામે લડી રહ્યા છીએ. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સુનિતા સાથે બુચ વિલ્મોર પણ જોવા મળ્યો હતો. સુનીતા વિલિયમ્સ 5 જૂને અવકાશમાં ગયા હતા. તે સંશોધન માટે અવકાશમાં પહોંચી હતી. સંશોધન બાદ તે 13 જૂને પૃથ્વી પર પરત ફરવાનો હતો. પરંતુ સ્પેસ ક્રાફ્ટમાં ટેકનિકલ સમસ્યા સર્જાતા તે અવકાશમાં ફસાઈ ગઈ હતી.ત્યાર બાદ તેને આજે પૃથ્વી પર સાયન્ટિસ્ટો જોડે આ પત્રકાર પરિષદ યોજી હતી.

Tags :
indiaindia newsmessage send to earthspacesunitawilliaoms
Advertisement
Next Article
Advertisement