પુતિનની ભારત યાત્રા અને રેપો રેટ ઘટાડવામાં આવતા શેર બજારમાં 500 પોઇન્ટની તેજી
ભારત રશિયા વચ્ચે પોઝિટિવ વાર્તાના સંકેતોની સાથે સોનામાં 1100 રૂપિયા અને ચાંદીમાં 3700ની તેજી
રિઝર્વ બેન્ક એ આજે વ્યાજ દરમાં પોઇન્ટ 25% ની ઘટાડો કરવાની જાહેરાતના પગલે પગલે શેર બજારમાં તેજી જોવા મળી હતી બેંક નીતિના બારેબાર શહેરોમાં આજે ખરીદીનો માહોલ જોવા મળતા બેંકની 500 પોઇન્ટ ઉંચકાઈ હતી તો સાથોસાથ સેન્સેક્સ અને નીતિમાં પણ જોરદાર તેજી જોવા મળી હતી.આજે સવારથી જ છે શેર બજારમાં પોઝિટિવ સંકેતો વચ્ચે માર્કેટ ખુલ્યું હતું અને દસ વાગ્યે રિઝર્વ બેન્કના ગવર્નરે વ્યાજ દરમાં પોઇન્ટ 25 ટકાનો ઘટાડો કરતા બેન્કિંગ શેરોમાં ભારે વધારો જોવા મળ્યો હતો. બેન્કિંગ તમામ શેરના આજે ખરીદીના માહોલ જોવા મળ્યો હતો. બેંક નિફ્ટીમાં 500 પોઇન્ટ વધતા 59780 સુધી પહોંચી હતી.
બીજી બાજુ સેન્સ4કામ પણ 480 પોઇન્ટની તેજી જોવા મળી જ્યારે નિફ્ટી 154 પોઇન્ટ વધ્યો હતો. બેન્કિંગ ઉપરાંત શેર તેમજ ફાઇનાન્સ કંપનીના શહેરોમાં પણ આજે લેવાની જોવા મળતા તેજીનો કરંટ જોવા મળ્યો હતો. બીજી બાજુ રશિયાના રાષ્ટ્રપતિ અને નરેન્દ્ર મોદી વચ્ચેની વાતોમાં પણ પોઝિટિવ સંકેતો આવી રહ્યા છે જેના પગલે સોના અને ચાંદીમાં પણ આજે તેજી જોવા મળી હતી . એમસીએક્સ માં સોનું 1,28,300 અને ચાંદી 177300 પાર કરી ગઈ હતી. સોનામાં 1100 રૂૂપિયા અને ચાંદીમાં 3750 નો વધારો નોંધાયો હતો