સ્ટીવ જોબ્સના પત્ની લોરેન પોવેલે કુંભમાં મુક્તાનંદબાપુના દર્શન કર્યા
પર્યાગરાજ ખાતે ચાલતા મહા કુંભ મેળા માં દેશ વિદેશ માંથી સનાતની ભક્તો ત્રિવેણી સંગમ નું શાહી સ્નાન ને મેળા નો લ્હાવો કેવા પધારે છે એક અંદાઝ મુજબ દેશ વિદેશ માંથી 45 કરોડ થી વધી લોકો આ મેળા માં ઉપસ્થિત રહેશે.
ખાસ કરી આ મેળામાં આકર્ષણ નું કેન્દ્ર બન્યા હોઈ તો એ એપલ કમ્પની ના માલકીન છે એટલે કે એપલ ના ફાઉન્ટર સ્ટીવ જોબ્સે ના પત્ની લોરેન પોવેલ આ કુંભ મેળા માં પહોચી ગયા છે જેવો એ ગઈ કાલે અગ્નિ અખાડા ના પ્રમુખ એવા શ્રી પૂજ્ય મુક્તાનંદ બાપુ ચાપરડા દ્વારા ચાલતા અન્નક્ષેત્ર તથા બાપુ ની મુલાકાત લીધી હતી ને પૂજ્ય મુક્તાનંદ બાપુ દ્વારા મેળા માં સાધુ સંતો તથા દર્શારનારથી ઓ ની સેવા ભક્તિ ભજન ની સાથે સાથે દર રોજ 10 હજાર લોકો ને ભોજન પ્રસાદ પીરસવા માં આવે છે વગેરે બાબતો જાણી એપલ માલકીન લોરેન પોવેલ ખુશ થયા હતાં.
ગઈ કાલ ની મુક્તાનંદ બાપુ લોરેન ની મુલાકાત થી અગ્નિ આખાડા આકર્ષણ નું કેન્દ્ર બન્યું હતું
અત્રે ઉલ્લેખનીય છે કે પૂજ્ય મુક્તાનંદ બાપુ દ્વારા ગુજરાત માં ચાપરડા ખાતે હોસ્પિટલ સ્કૂલ કોલેજ વૃધાશ્રમ ગૌશાળા પશુ ઓ માટે ની હોસ્પિટલ વગેરે માનવ સેવા ના સદ કાર્ય કરી રહ્યા છે.