ફિલ્મફેર OTT એવોર્ડ 2024માં રેડ કાર્પેટ પર સિતારાઓ છવાયા
10:57 AM Dec 03, 2024 IST | Bhumika
Advertisement
ફિલ્મફેર ઓટીટી એવોર્ડ 2024ની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી. આ જાજરમાન એવોર્ડ સેરેમની દરમિયાન બોલિવૂડના સિતારાઓ અનન્યા પાંડે, વેદાંગ રેના, સોનાક્ષી સિંહા, કરીના કપૂર, રાજકુમાર રાવ, હુમા કુરેશી સહિતનાએ રેડ કાર્પેટ પર જમાવટ કરી હતી.
Advertisement
Advertisement