સોની વર્લ્ડ ફોટોગ્રાફી-2025ના એવોર્ડઝ જાહેર
10:52 AM Apr 28, 2025 IST
|
Bhumika
Advertisement
ફોટોગ્રાફી થકી સજીવ કે નિર્જીવ સૃષ્ટિને જીવંત કરવામાં આવે છે. વિશ્ર્વમાં ફોટોગ્રાફીની અલગ અલગ સ્પર્ધાઓ યોજાતી રહે છે. આવી જ જાણીતી સ્પર્ધા એટલે સોની વર્લ્ડ ફોટોગ્રાફી-2025ની સ્પર્ધાના વિજેતાઓને તાજતરમાં જાહેર કરવામાં આવ્યા જેમાં ઝેડ નેલ્સનને ફોટોગ્રાફર ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યા છે. જેની તસવીર માનવ અને કુદરતી વિશ્ર્વ વચ્ચેના સંબંધોને ઉજાગર કરનારી હતી. અન્ય તસવીરોમાં આધુનિક માનવ શાંતિ માટે કુદરતની શોધનો સંદેશ, સિંહોની લાક્ષણિક તસવીરો વગેરે નજરે પડે છે.
Advertisement
Next Article
Advertisement