ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

દેવ પટેલ સાથે હોલિવૂડમાં ડેબ્યુ કરશે શોભિતા ધુલીપાલા

01:50 PM Feb 02, 2024 IST | Bhumika
Advertisement

ઇન્ટરનેશનલ ફિલ્મ ‘મંકી મેન’નું ટ્રેલર રિલીઝ

Advertisement

શોભિતા ધુલીપાલા ઓટીટી વર્લ્ડનું મોટું નામ છે. અભિનેત્રી ઘણી ફિલ્મો અને વેબસિરીઝમાં પોતાના દમદાર અભિનયથી દર્શકોના દિલ જીતી ચૂકી છે. ત્યારે હવે શોભિતા હોલીવૂડમાં પોતાની પ્રતિભા દર્શાવશે. તેની આગામી ઈન્ટરનેશનલ ફિલ્મ પમંકી મેનથનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. શોભિતા ધુલીપાલા પોતાની ડેબ્યૂ હોલીવૂડ ફિલ્મમાં ભારતીય મૂળના હોલીવૂડ એક્ટર દેવ પટેલ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળવાની છે. આ ફિલ્મથી દેવ પટેલ ડાયરેક્ટર તરીકે પોતાનો કરિયર શરૂૂ કરવા જઈ રહ્યો છે. આ સાથે જ તે ફિલ્મનો કો-પ્રોડ્યૂસર પણ છે. આ ફિલ્મમાં દેવ પટેલ અને શોભિતા ધુલીપાલા સાથે સિકંદર ખેર, વિપિન શર્મા, અદિતિ કુલકંતે, બ્રાહિમ ચાબ, નાગેસ ભોંસેલ અને જોસેફ જે.યૂ ટેલર જેવા કલાકારો મહત્ત્વની ભૂમિકામાં જોવા મળવાના છે.

Tags :
EntertainmentEntertainment newsindiaindia newsShobhita Dhulipala
Advertisement
Next Article
Advertisement