ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

‘શૈતાને’ બોક્સ ઓફિસ પર કર્યો કબજો, પ્રથમ દિવસે જ કરી જાદુઇ કમાણી

01:31 PM Mar 09, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

કિરણ રાવના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘"Lapataa Ladies' એ દર્શકોના દિલ જીતી લીધા. ખૂબ જ ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ જોરદાર કમાણી કરી હતી. માત્ર એક અઠવાડિયાના કલેક્શન સાથે ‘લાપતા લેડીઝ’ એ ધૂમ મચાવી હતી. પરંતુ હવે ફિલ્મનો બિઝનેસ ઘટી રહ્યો હોવાનું લાગી રહ્યું છે અને ફિલ્મની કમાણી માત્ર થોડાક લાખમાં આવી ગઈ છે. જફભસક્ષશહસના રિપોર્ટ અનુસાર, ‘"Lapataa Ladies'’ એ સાતમા દિવસે 0.6 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

Advertisement

હવે આઠમા દિવસના પ્રારંભિક આંકડાઓ સામે આવ્યા છે, જે મુજબ ફિલ્મે માત્ર 0.65 કરોડની કમાણી કરી છે. આ કલેક્શન રિલીઝ થયા પછી ફિલ્મનું સૌથી ઓછું કલેક્શન છે. આ સાથે ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર ફિલ્મનો કુલ બિઝનેસ 6.7 કરોડ રૂપિયા થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે આજે 8 માર્ચે અજય દેવગન અને આર માધવન સ્ટારર હોરર ફિલ્મ ‘શૈતાન’ પણ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. રિલીઝ થતાની સાથે જ આ ફિલ્મ હિટ થઈ ગઈ અને બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. કફાફફિંફ કફમશયત નો ઘટતો બિઝનેસ સૂચવે છે કે કિરણ રાવની ફિલ્મ ‘શૈતાન’ની રિલીઝને કારણે અસર થઈ છે.

‘લાપતા લેડીઝ’નું નિર્માણ આમિર ખાને કર્યું છે. ફિલ્મમાં નિતાંશી ગોયલ, પ્રતિભા રાંતા, સ્પર્શ શ્રીવાસ્તવ, રવિ કિશન અને છાયા કદમ મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળે છે. પલાપતા લેડીઝથની વાર્તાની વાત કરીએ તો આ ફિલ્મ બે દુલ્હનની અદલાબદલી પર આધારિત છે.

Tags :
EntertainmentEntertainment newsindiaindia news
Advertisement
Advertisement