ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સેન્સેક્સ-નિફ્ટીમાં નવા ઓલ ટાઈમ હાઈ નોંધાયા બાદ તેજી ધોવાઈ

04:29 PM Jul 29, 2024 IST | Bhumika
Advertisement

શેરબજારમાં આજે તેજી સાથે કારોબારની શરૂઆત થઈ હતી. અને સેન્સેક્સ-નિફ્ટીમાં બપોરે 12 વાગ્યા આસપાસ નવા હાઈ નોંધાયા હતાં. ગઈકાલના 81,332ના બંધ સામે સેન્સેક્સ આજે 576 પોઈન્ટ ઉછળીને 81,908ના હાઈ પર પહોંચ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 24,834ના બંધ સામે આજે 109 પોઈન્ટ ઉછળીને 24,943 પર ખુલી હતી. બાદમાં વધારે તેજીથી નિફ્ટીમાં 165 પોઈન્ટનો વધારો નોંધાતા નિફ્ટી 24,999એ પહોંચી હતી. જો કે, બપોરે 3 વાગ્યે ફરીથી સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી ધોવાઈ જતાં 100 પોઈન્ટની મામુલી વધઘટ જોવા મળી છે.

Advertisement

Tags :
indiaindia newsSensex-Niftystock market
Advertisement
Next Article
Advertisement