ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

18 વર્ષ બાદ સલમાન ખાન ગોવિંદાની જોડી ફરી જામશે

11:04 AM Oct 29, 2025 IST | admin
Advertisement

ડેવિડ ધવન સાથે ‘પાર્ટનર’ ફિલ્મ સાથે ગોવિંદાએ ફિલ્મની બીજી ઇનિંગની સફળ શરૂૂઆત કરી હતી. આ ફિલ્મમાં સલમાન અને ગોવિંદાની જોડીનું કામ લોકોને ઘણું પસંદ પડ્યું હતું અને ફિલ્મ ઘણી સફળ રહી હતી. ત્યારે હવે 18 વર્ષ પછી આ જોડી ફરી એક વખત સાથે આવી રહી છે.

Advertisement

સલમાન ખાન અને ગોવિંદા એક પ્રોજેક્ટ માટે સાથે આવી રહ્યા છે. હાલ તો આ ફિલ્મનું કામ ઘણું પ્રાથમિક તબક્કામાં છે અને હજુ તેનું નામ પણ નક્કિ થયું નથી. હાલ પુરતી તો તેની કોઈ પણ માહિતી જાહેર કરવામાં આવી નથી.

છેલ્લે તેઓ 2007માં કોમેડી ફિલ્મ પાર્ટનરમાં જોવા મળ્યા હતા, એ એક મોટી બોક્સ ઓફિસ હિટ હતી, જે બોલિવૂડની સૌથી વધુ વખણાતી કોમેડી ફિલ્મ ગણાય છે. જેમાં તેમની સહજ કેમેસ્ટ્રી અને કોમિક ટાઇમિંગ લોકોને ખુબ ગમ્યું હતું. 2000ના સમયની આ સૌથી યાદગાર જોડી બની ગઈ છે.

Tags :
Govindaindiaindia newssalman khan
Advertisement
Next Article
Advertisement