રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શેરબજારમાં રેકોર્ડ બ્રેક તેજી સેન્સેક્સ નિફ્ટી નવી ટોંચે

04:30 PM Aug 29, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ભારતીય શેરબજાર આજે ફરી ફ્લેટ શરૂૂઆત બાદ રેકોર્ડ ટોચે પહોંચ્યા છે. સેન્સેક્સ ઓગસ્ટ મહિનામાં બીજી વખત ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. અગાઉ 1 ઓગસ્ટે સર્વોચ્ચ સપાટી નોંધાવી હતી. આજે બપોરના ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 435.12 પોઈન્ટ ઉછળી 82220.68ની રેકોર્ડ ટોચે પહોંચ્યો હતો. 1.30 વાગ્યે 362.92 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો.નિફ્ટી50એ સળંગ બીજા દિવસે નવી રેકોર્ડ ટોચ નોંધાવી છે. નિફ્ટી આજે 100 પોઈન્ટથી વધુ ઉછાળા સાથે 25174.55ની ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. જે 1.30 વાગ્યે 98.25 પોઈન્ટના ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. આઈટી અને એફએમસીજી શેરોમાં તેજીના પગલે માર્કેટમાં તેજીનું જોર વધ્યું હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું છે.

Tags :
indiaindia newssensex niftystock market
Advertisement
Next Article
Advertisement