રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

RBIએ HDFC અને AXIS બેંકને ફટકાર્યો કરોડોનો દંડ

05:43 PM Sep 11, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રિઝર્વ બેંકે ખાનગી ક્ષેત્રની બે મોટી બેંકો - એક્સિસ બેંક અને એચડીએફસી બેંક પર ભારે દંડ ફટકાર્યો છે. જરૂૂરી નિયમોનું પાલનન કરવાને કારણે આ દંડ ફટકારવામાં આવ્યો છે. બેન્કિંગ રેગ્યુલેટરે એક્સિસ બેન્ક અને HDFC બેન્ક પર કુલ રૂૂ. 2.91 કરોડનો દંડ ફટકાર્યો છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટની અમુક જોગવાઈઓનું ઉલ્લંઘન અને થાપણો પર વ્યાજ દર અને કૃષિ ક્રેડિટ ફ્લો - કોલેટરલ ફ્રી એગ્રીકલ્ચર લોન્સથ પર અમુક સૂચનાઓનું પાલનન કરવું, RBIએ એક નિવેદનમાં જણાવ્યું હતું.મંગળવારે આ માટે એક્સિસ બેંક પર 1.91 કરોડ રૂૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે એક્સિસ બેન્કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટની કેટલીક જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું છે. ઉપરાંત થાપણો પરના વ્યાજ દરો, KYC અને કૃષિ માટે લોન અંગેની કેટલીક સૂચનાઓનું પાલન કરવામાં આવ્યુંન હતું. જેના કારણે બેંક પર 1.91 કરોડ રૂૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ઇંઉઋઈ બેંકને થાપણો પરના વ્યાજ દરો, બેંકોમાં રિકવરી એજન્ટ્સ અને બેંકોમાં ગ્રાહક સેવા અંગેની કેટલીક સૂચનાઓનું પાલનન કરવા બદલ રૂૂ. 1 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. છઇઈંએ એમ પણ કહ્યું કે આ દંડ વૈધાનિક અને નિયમનકારી અનુપાલનમાં ખામીઓ સાથે સંબંધિત છે અને બેંકો દ્વારા તેમના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈપણ વ્યવહારો અથવા કરારોની માન્યતાને અસર કરશે નહીં.

Tags :
HDFC and AXIS Bankindiaindia newsRBI
Advertisement
Next Article
Advertisement