રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

દુબઈમાં CBSEનું કાર્યાલય ખોલવા વડાપ્રધાન મોદીની જાહેરાત

12:00 PM Feb 15, 2024 IST | Bhumika
Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત આરબ અમીરાત (UAE)ની બે દિવસીય મુલાકાતે છે. ત્યારબાદ, તેઓ કતાર જશે. વડાપ્રધાને મંગળવારે ‘અહલાન મોદી’ કાર્યક્રમ દરમિયાન જાહેરાત કરી હતી કે ટૂંક સમયમાં દુબઈમાં એક નવું સેન્ટ્રલ બોર્ડ ઑફ સેક્ધડરી એજ્યુકેશન (CBSE) કાર્યાલય શરૂૂ કરવામાં આવશે. તેમણે UAEમાં શ્રેષ્ઠ શિક્ષણ પ્રદાન કરવાની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.

Advertisement

શિક્ષણ ક્ષેત્રે મહત્વની સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા પીએમ મોદીએ કહ્યું કે UAEની શાળાઓમાં 1.5 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ગયા મહિને, અહીં ઈંઈંઝ દિલ્હીના અબુ ધાબી કેમ્પસમાં માસ્ટર ડિગ્રી કોર્સ શરૂૂ કરવામાં આવ્યો હતો અને ટૂંક સમયમાં દુબઈમાં નવી CBSE ઑફિસ ખોલવામાં આવશે. આ સંસ્થાઓ અહીંના ભારતીય સમુદાયને શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં મદદરૂૂપ સાબિત થશે.

Tags :
CBSEDubaiindiaindia newsPrime Minister Modi
Advertisement
Next Article
Advertisement