For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગાંધીજીને રાષ્ટ્રપતિ-પીએમ સહિતના મહાનુભાવોની પુષ્પાંજલિ

11:20 AM Oct 02, 2024 IST | Bhumika
ગાંધીજીને રાષ્ટ્રપતિ પીએમ સહિતના મહાનુભાવોની પુષ્પાંજલિ
Advertisement

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 155મી જન્મજયંતી નિમિત્તે આજે દિલ્હી રાજઘાટ ઉપર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન મોદી, લોકસભાના સ્પીકર ઓમ બિરલા, વિપક્ષી નેતા રાહુલ ગાંધી સહિતના મહાનુભાવોએ મહાત્માજીને પુષ્પાંજલિ પાઠવી હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement