પ્રયાગરાજમાં મહાકુંભ મેળાની તડામાર તૈયારીઓ
10:50 AM Dec 10, 2024 IST | Bhumika
Advertisement
પ્રયાગરાજમાં મહાકુંભ મેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. હિંદુ ધર્મના આ સૌથી મોટા મેળામાં 400 મિલિયનથી વધુ લોકો હાજરી આપનાર છે. પ્રશાસન દ્વારા તમામ તૈયારી ઉપર નજર રાખવામાં આવી રહી છે. આગામી 13 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી દરમ્યાન આ મહાઉત્સવ ઉજવવામાં આવશે. હંગામી પુલો, સ્નાનઘાટ, રહેઠાણો, ટ્રેન સેવા, સાધુ-સંતો માટેના ઉતારાઓ અને સલામતીની વ્યવસ્થાઓ ગોઠવાઇ રહી છે જે તસવીરોમાં નજરે પડે છે.
Advertisement
Advertisement