For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

78મા સ્વતંત્રતા દિવસે 98 મિનિટમાં ભાષણનો પીએમનો રેકોર્ડ

05:18 PM Aug 16, 2024 IST | admin
78મા સ્વતંત્રતા દિવસે 98 મિનિટમાં ભાષણનો પીએમનો રેકોર્ડ

7 કલાક 33 મિનિટથી 9 કલાક 11 મિનિટ ચાલ્યું

Advertisement

78મા સ્વતંત્રતા દિવસ પર પ્રધાનમંત્રી મોદીએ અત્યાર સુધીના પોતાના ભાષણનો રેકોર્ડ બનાવ્યો. પીએમ મોદીએ 98 મિનિટનું ભાષણ આપ્યું જે સવારે 7 કલાક અને 33 મિનિટથી શરૂૂ થઈને 9 કલાક અને 11 મિનિટ સુધી ચાલ્યું. લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશવાસીઓને સંબોધિત કરતાં તેમણે દેશને સ્પર્શતાં અનેક મુદ્દા પર વાત કરી. 2047માં વિકસિત ભારતનું લક્ષ્ય છે. 140 કરોડ લોકો સમૃદ્ધ ભારત બનાવી શકે છે. દેશમાં સેક્યુલર કોડ હોવો જોઈએ. મહિલાઓ પર અત્યાચાર કરનારને ફાંસીની સજા થાય.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement