રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પરંપરાગત પહેરવેશ અને આગવી છટા સાથે ચૂંટણી મેદાનમાં છવાશે પી.એમ. મોદી

12:52 PM Feb 05, 2024 IST | Bhumika
Advertisement

રામ મંદિર પ્રાણ પ્રતિશ્ઠા મહોત્સવ બાદ હવે ધીમી ગતિએ ભાજપે લોકસભા ચૂંટણીનું પ્રચાર- પ્રસાર કાર્ય શરૂ કરી દીધું છે અને બહુ જ ટૂંક સમયમાં વડાપ્રધાન મોદી તેમની આગવી છટા અને લાક્ષણિકતા સાથે ચૂંટણી મેદાનમાં જોવા મળશે તેવા સમયે ભુતકાળમાં પી.એમ. મોદીની રેલી અને આગવા પહેરવેશ ઉપર નજર નાખીએ તો પંજાબની રેલી દરમ્યાન સ્થાનિક નેતાઓ સાથે તલવાર તાણીને રણ ટંકાર કરતા મોદી નજરે પડે છે. અન્ય તસ્વીરમાં કાશ્મીરમાં અને આસામમાં પરંપરાગત પહેરવેશ સાથે નજરે પડે છે. આવો જ નજારો વડાપ્રધાન મોદીનો ગુજરાત, મેઘાલય તથા નાગાલેન્ડમાં પણ જોવા મળ્યો હતો.

Advertisement

Tags :
indiaindia newspm narendra modi
Advertisement
Next Article
Advertisement