રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઉત્તરભારત ધુમ્મસની આગોશમાં સમાયુ

11:41 AM Dec 30, 2023 IST | Bhumika
Advertisement

આજે સવારે ગાઢ ધુમ્મસનું સ્તર પંજાબ, હરિયાણા, ઉત્તર રાજસ્થાન, ઉત્તર મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશથી થઈને હિમાલય, પશ્ચિમ બંગાળ અને ઝારખંડ સુધી ફેલાયું છે. આને લીધે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજેે સવારે 8.30 વાગ્યા સુધી હવામાનની સ્થિતિને કારણે લગભગ 80 ફ્લાઈટ્સ મોડી પડી હોવાના અહેવાલ છે.

Advertisement

Tags :
fogindiaindia news
Advertisement
Next Article
Advertisement