For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મહાવતાર નરસિંહાની 2026ના ઓસ્કાર એવોર્ડની રેસમાં એન્ટ્રી

03:59 PM Nov 27, 2025 IST | Bhumika
મહાવતાર નરસિંહાની 2026ના ઓસ્કાર એવોર્ડની રેસમાં એન્ટ્રી

અંતિમ પાંચ ફિલ્મમાં નોમિનેટ થઇ

Advertisement

2025માં રિલીઝ થયેલી ભારતની સૌથી વધારે કમાણી કરનારી સુપરહિટ ઍનિમેટેડ ફિલ્મ મહાવતાર નરસિંહા 98મા ઍકેડેમી અવોર્ડ્સ એટલે કે ઑસ્કર અવોર્ડ 2026 માટે સત્તાવાર રીતે શોર્ટલિસ્ટ થઈ છે. આ લિસ્ટમાં મહાવતાર નરસિંહા ઉપરાંત વિશ્વ ભરની અન્ય 34 ફિલ્મો પણ સામેલ છે. આ લિસ્ટમાં જો 16થી વધુ ફિલ્મો હોય તો એમાંથી માત્ર પાંચ ફિલ્મને જ અંતિમ નોમિની તરીકે પસંદ કરવામાં આવે છે અને એમાંથી એકને ઑસ્કર અવોર્ડ મળે છે. જો મહાવતાર નરસિંહાનું નામ આ ફાઇનલ લિસ્ટમાં આવે છે તો એ બેસ્ટ ઍનિમેટેડ ફીચર કેટેગરીમાં નોમિનેટ થનારી પ્રથમ ભારતીય ફિલ્મ બનીને ઇતિહાસ રચશે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement