ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

શુક્રવારે  OTTમાં રિલીઝ થશે કાંતારા ચેપ્ટર-1

10:58 AM Oct 28, 2025 IST | admin
Advertisement

 

Advertisement

ઋષભ શેટ્ટીની ફિલ્મ બોકસ ઓફિસ છલકાવી રહી છે

કાંતારા - ચેપ્ટર 1ની ઓટીટી રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થયાના 30 દિવસ પછી જ ઓટીટી પ્લેટફોર્મ પર આવવાની છે. નિર્માતાઓએ પોતે કાંતારા - ચેપ્ટર 1‘ની ઓટીટી રિલીઝ તારીખની સત્તાવાર જાહેરાત કરી છે. ઋષભ શેટ્ટીની આ બ્લોકબસ્ટર ફિલ્મ ઓક્ટોબરમાં ડિજિટલ પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થવાની તૈયારીમાં છે.

ઋષભ શેટ્ટી અભિનીત કાંતારા - ચેપ્ટર-1 ઓટીટી પ્લેટફોર્મ પ્રાઇમ વિડીયો પર રિલીઝ થશે. આ ફિલ્મ 31 ઓક્ટોબરથી ડિજિટલ સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ થવાની તૈયારીમાં છે. પ્રાઇમ વિડીયોએ સોશિયલ મીડિયા પર કાંતારા - ચેપ્ટર-1નું એક અદભુત ટીઝર શેર કર્યું છે, જેમાં લખ્યું છે, બર્મનાં સુપ્રસિદ્ધ સાહસોના સાક્ષી બનવા માટે તૈયાર રહો. પ્રાઇમ વિડીયો પર કાંતારા ચેપ્ટર-1, 31 ઓક્ટોબર રીલીઝ થશે.

Tags :
indiaindia newsKantara Chapter 1Kantara Chapter-1 film
Advertisement
Next Article
Advertisement