19 જાન્યુઆરીથી શરૂ થશે જુનિયર ક્રિકેટનો મહાકુંભ, 16 ટીમો વચ્ચે જંગ
10:54 AM Nov 20, 2025 IST | Bhumika
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2026 માટેનું સત્તાવાર સમયપત્રક જાહેર કરી દીધું છે. ટુર્નામેન્ટનો પ્રારંભ 15 જાન્યુઆરીના રોજ થશે, જેમાં ઉદ્ઘાટન મેચમાં જ ભારતીય અંડર-19 ટીમ અમેરિકા (USA) ની યુવા ટીમ સામે મેદાનમાં ઉતરશે.
Advertisement
ટુર્નામેન્ટના ફોર્મેટમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી અને કુલ 16 ટીમો વિશ્વ વિજેતા બનવા માટે એકબીજા સામે ટકરાશે. વર્લ્ડ કપની ફાઈનલ મેચ 6 ફેબ્રુઆરીના હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાશે.
ઞ19 વર્લ્ડ કપ 2026 માં ભાગ લેનારી 16 ટીમોને ચાર અલગ-અલગ ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપમાં ચાર-ચાર ટીમોનો સમાવેશ થાય છે. ભારતીય ટીમનો સમાવેશ ગ્રુપ અ માં કરવામાં આવ્યો છે.
Advertisement
Advertisement