ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

બાવીસ વર્ષની કરીઅર બાદ WWWમાંથી જોન સીના રિટાયર

12:44 PM Jul 10, 2024 IST | admin
Advertisement

જોન સીનાએ તેની રેસલિંગ કરીઅરને ગુડબાય કરી દીધું છે. 47 વર્ષના જોન સીનાએ વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઇનમેન્ટ (ઠઠઊ)ની શરૂૂઆત 2002થી કરી હતી. જોકે તેને 2001માં સાઇન કરવામાં આવ્યો હતો. 2018થી તે પાર્ટટાઇમ રેસલિંગ કરતો હતો, પરંતુ તેણે હવે સંપૂર્ણ રીતે રિટાયરમેન્ટ જાહેર કરી દીધું છે. ઠઠઊમાં 16 વાર વર્લ્ડ ચેમ્પિયન બનનાર દુનિયાના શ્રેષ્ઠ રેસલરમાંનો તે એક છે. તેણે 2006થી ઍક્ટિંગ કરીઅરની શરૂૂઆત કરી હતી. ઠઠઊ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી તેની પહેલી ત્રણ ફિલ્મોએ ઍક્ટિંગની કરીઅરમાં એની નોંધ દેખાડી હતી. જોકે 2018માં આવેલી બમ્બલબી દ્વારા તેને ઘણી લોકપ્રિયતા મળી હતી. તે હવે રેસલિંગને બદલે તેના બિઝનેસ અને ઍક્ટિંગ કરીઅર પર ફોકસ કરવા માગે છે. ઠઠઊમાં તેના એન્ટ્રી-સોન્ગમાં શબ્દો હતા, માય ટાઇમ ઇઝ નાઉ એને બદલીને તેની મેચમાં ધ લાસ્ટ ટાઇમ ઇઝ નાઉ શબ્દો કરવામાં આવ્યા હતા. ઠઠઊની 2025ની ટુર્નામેન્ટ તેની છેલ્લી ફાઇટ હશે.

Advertisement

Tags :
indiaindia newssina titayar
Advertisement
Next Article
Advertisement