For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સ્વિટ્ઝરલેન્ડમાં એડવેન્ચરનો આનંદ માણતા જેવલિન સ્ટાર નીરજ ચોપડા

11:09 AM Oct 16, 2025 IST | Bhumika
સ્વિટ્ઝરલેન્ડમાં એડવેન્ચરનો આનંદ માણતા જેવલિન સ્ટાર નીરજ ચોપડા

Advertisement

ગયા મહિને વર્લ્ડ ઍથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં આઠમા ક્રમે રહેલો ભારતનો જેવલિન સ્ટાર નીરજ ચોપડા પોતાના કરીઅરના સૌથી ખરાબ પ્રદર્શનને ભૂલવાનો પ્રયત્ન કરી રહ્યો છે. હાલમાં તે સ્વિટ્ઝરલેન્ડમાં ઍડ્વેન્ચરનો આનંદ માણી રહ્યો છે. આ સુંદર દેશની નદીઓમાં પેડલિંગ કરવાની સાથે તે 4000 મીટર ઊંચા શિખર પર પહોંચી ગયો હતો. ઍડ્વેન્ચરનો આનંદ માણતી વખતે તે ફોટો માટે જેવિલન થ્રો કરવાનો પોઝ આપતો જોવા મળ્યો હતો.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement