ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

હોલી ખેલે રઘુવીરા અવધમેં... હોલી ખેલે રઘુવીરા!

11:21 AM Mar 26, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

અયોધ્યામાં ભગવાન શ્રીરામની પધરામણી બાદ ગઇકાલે રામચંદ્રજીના દરબારમાં પ્રથમ ધુળેટીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અયોધ્યામાં હોળી-ધુળેટીની ઉજવણી માટે દેશભરમાંથી ભક્તો પહોંચ્યા હતા. પૂજારીઓએ રામલલ્લાની પ્રતિમા ઉપર પુષ્પવર્ષા કરી ભકતો સાથે હોળીના ગીતો ગાયા હતા અને નાચ્યા હતા.

Advertisement

Tags :
AyodhyaAyodhya newsindiaindia news
Advertisement
Advertisement