For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સિંગાપોર એર શો-2024માં રજૂ થયા દિલધડક કરતબો

01:26 PM Mar 04, 2024 IST | admin
સિંગાપોર એર શો 2024માં રજૂ થયા દિલધડક કરતબો

કોવિડ રોગચાળાના કારણે છ વર્ષ બાદ સિંગાપોર એર શો-2024નું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. પાંચ દિવસ દરમ્યાનના આ શો દરમ્યાન રિપબ્લિકન ઓફ સિંગાપોર એરફોર્સના એએચ-64ડી અપાચે હેલિકોપ્ટર અને એફ-15એસઇ ફાઇટર જેટ તથા ચીન ઉત્પાદિત પેસેન્જર જેટ દ્વારા દિલધડક કરતબો રજૂ કરવામાં આવ્યા હતા. આ ભવ્ય એર શો નિહાળીને બાળકો સહિત સૌ અચંબિત થઇ ગયા હતા. 30000થી વધુ લોકો જોડાયા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement