For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હર હર મહાદેવ..વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશી વિશ્વનાથ મંદિરમાં કરી પૂજા-અર્ચના

11:30 AM Mar 11, 2024 IST | Bhumika
હર હર મહાદેવ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશી વિશ્વનાથ મંદિરમાં કરી પૂજા અર્ચના

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે તેમના મત વિસ્તાર વારાણસીની મુલાકાત દરમિયાન કાશી વિશ્વનાથ મંદિરે પૂજા-અર્ચના કરી હતી. એ દરમિયાન ત્રિશૂલધારી મોદીનો ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.

Advertisement

Advertisement
Advertisement
Advertisement