પુષ્પાના ચાહકોને ખુશખબરી; ટૂંક સમયમાં આવશે પાર્ટ-3
11:15 AM Sep 08, 2025 IST | Bhumika
સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુને પોતાની ફિલ્મોથી લોકોના દિલમાં ઘણું સ્થાન બનાવ્યું છે. પરંતુ, તેમની બ્લોકબસ્ટર ફિલ્મ પુષ્પા વિશે લોકોમાં એક અલગ જ ક્રેઝ જોવા મળ્યો છે. હવે લોકો ફિલ્મના ત્રીજા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જેના સંદર્ભમાં તાજેતરમાં એક મોટી અપડેટ બહાર આવી છે. તાજેતરમા દુબઈમાં આયોજિત SIIMA 2025માં આ ફિલ્મને ઘણા પુરસ્કારો પણ મળ્યા છે.
Advertisement
જયારે તેમને પૂછ્યું કે શું પુષ્પા 3 બનશે કે નહીં બને? આનો જવાબ આપતા સુકુમારે કહ્યું, અલબત્ત, અમે પપુષ્પા 3થ બનાવી રહ્યા છીએ. એટલું જ નહીં, આ બ્લોકબસ્ટર ફિલ્મના ત્રીજા ભાગની ટેગલાઇન પણ જાહેર કરવામાં આવી છે, જે પુષ્પાથ: ધ રેમ્પેજ હોઈ શકે છે.
Advertisement
Advertisement