For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રબને બના દી જોડી, અઢી ફૂટના દુલ્હાને મળી અઢી ફૂટની દુલ્હન અનોખા લગ્ન જોવા ગામ આખું ઊમટયું

12:56 PM Mar 02, 2024 IST | Bhumika
રબને બના દી જોડી  અઢી ફૂટના દુલ્હાને મળી અઢી ફૂટની દુલ્હન અનોખા લગ્ન જોવા ગામ આખું ઊમટયું

થોડા દિવસ પહેલાં એક એવી અનોખી જોડીનાં લગ્ન થયાં છે એ જોઈને લાગે કે ખરેખર જ લગ્નનો સંબંધ ઉપરથી લખાઈને જ આવતો હશે. છત્તીસગઢના બાલોદ તાલુકાના સિરસિદા ગામમાં અઢી ફુટની હાઇટ ધરાવતા 35 વર્ષના મનીષનાં રામેશ્વરી નામની એટલી જ હાઇટ ધરાવતી યુવતી સાથે ગયા અઠવાડિયે લગ્ન થયાં. જ્યારે આ લગ્નના સાત ફેરા થયા ત્યારે આખું ગામ એ જોવા ઊમટ્યું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement