ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

દેશમાં લાતો ખાનાર છોકરી વિશ્ર્વને જીતવા તરફ, બજરંગ પુનિયા

12:50 PM Aug 07, 2024 IST | Bhumika
Advertisement

વિનેશની આ સફળતા પર ભારતીય પુરુષ કુસ્તીબાજ બજરંગ પુનિયાએ ખૂબ જ ઉત્સાહ સાથે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, આ છોકરીને તેના દેશમાં લાતોથી કચડી નાખવામાં આવી હતી, આ છોકરીને તેના દેશમાં રસ્તાઓ પર ખેંચવામાં આવી હતી, તે વિશ્વને જીતવા જઈ રહી છે, પરંતુ આ દેશમાં સિસ્ટમ દ્વારા તેને પરાજિત કરવામાં આવી હતી. બજરંગ પુનિયાએ વિનેશની સફળતાને દેશવાસીઓના આશીર્વાદનું પરિણામ ગણાવી છે. વિનેશ ફોગાટના કાકા અને દ્રોણાચાર્ય પુરસ્કાર વિજેતા મહાવીર ફોગાટે પણ વિનેશની સફળતા પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે તેમને પહેલેથી જ વિશ્વાસ હતો કે વિનેશ ૠજ્ઞહમ જીતશે. મહાવીર ફોગાટે વિનેશને જાપાની ખેલાડી સામેની મેચ માટે કેટલીક યુક્તિઓ પણ આપી હતી.

Advertisement

Tags :
Bajrang Puniaindiaindia news
Advertisement
Next Article
Advertisement