રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

આંતરરાષ્ટ્રીય મહત્ત્વની વેટલેન્ડની વૈશ્ર્વિક યાદીમાં પાંચ ભારતીય વેટલેન્ડ ઉમેરાયા

01:22 PM Feb 06, 2024 IST | Bhumika
Advertisement

રામસર સંમેલન હેઠળ આંતરરાષ્ટ્રીય મહત્વની વેટલેન્ડની વૈશ્ર્વિક યાદીમાં નવી પાંચ ભારતીય વેટલેન્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં મગડી કેરે સંરક્ષણ અનામત, અંકસમુદ્ર પક્ષી સંરક્ષણ અનામત, અદ્યનાશિની (કર્ણાટક) તથા કરાઈવેટ્ટી પક્ષી અભ્યારણ્ય અને લોંગવુડ શોલા રિઝર્વ ફોરેસ્ટ તમિલનાડુનો સમાવેશ થાય છે.

Advertisement

Tags :
Five Indian wetlandsindiaindia news
Advertisement
Next Article
Advertisement