ઈમરાન હાશ્મીની સિરીઝ ‘શો ટાઈમ’ 8 માર્ચથી આવશે
01:34 PM Feb 12, 2024 IST
|
Bhumika
Advertisement
આ શો કરણ જોહરના ધર્મા પ્રોડક્શનનો
Advertisement
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડોકિયુ કરતી વેબ-સિરીઝ શો ટાઇમ ડિઝની હોટસ્ટાર પર 8 માર્ચે રિલીઝ થશે. આ શોને કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સે પ્રોડ્યુસ કર્યો છે. મિહિર દેસાઈએ ડિરેક્ટ કરી છે.આ શોમાં ઇમરાન હાશ્મી, નસીરુદ્દીન શાહ, રાજીવ ખંડેલવાલ, શ્રિયા સરન, મૌની રોય અને મહિમા મકવાણા લીડ રોલમાં છેઆ શોમાં નેપોટિઝમની સાથે અનેક બાબતો પર પણ પ્રકાશ પાડવામાં આવશે. આ શોની બિહાઇન્ડ ધ સીન ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને કરણ જોહરે કેપ્શન આપી હતી, ઇટ્સ શો ટાઇમ. ડિઝની હોટસ્ટાર પર 8 માર્ચે સ્ટ્રીમ થશે.