રાજધાની દિલ્હીમાં ધૂળ-વરસાદથી જનજીવન અસ્ત વ્યસ્ત
10:52 AM May 23, 2025 IST
|
Bhumika
Advertisement
અચાનક પ્લટાયેલા હવામાને રાજધાની દિલ્હીની હાલત બગાડી નાખી હતી. ભારે ગરમી બાદ કરા અને વરસાદથી દિલ્હી NCRમાં સર્વત્ર ધૂળ અને ભારે પવનથી વ્યાપક નુકસાની જોવા મળી હતી. ફલાઇટ અને મેટ્રોની કામગીરી ખોરવાઇ જવાથી ઉતારુઓ પરેશાન થઇ ગયા હતા. ભારે ધૂળની ડમરીથી વાહન વ્યવહારને પણ અસર પહોંચી હતી. વીજપોલ, હોર્ડિંગ્સ અને વૃક્ષોનો સોથ વળી ગયો હતો. આકાશમાં વીજળીના ચમકારા જોવા મળ્યા હતા.
Advertisement
Next Article
Advertisement