મુંબઇમાં નવો આઇફોન ખરીદવા ધક્કામૂક્કી-ઝપાઝપી
11:14 AM Sep 19, 2025 IST
|
Bhumika
Advertisement
મુંબઇમાં આજે આઇફોન-17 સિરીઝનો મોબાઇલ લોન્ચ થતાં બીકેસી ખાતેના સ્ટોરમાં નવો આઇફોન લેવા માટે વહેલી સવારથી લોકોની લાઇનો લાગી હતી અને આઇફોન પ્રેમીઓમાં ભારે ધક્કામૂક્કી થતા અવ્યવસ્થા સર્જાઇ હતી. સિક્યુરિટી સ્ટાફ સાથે પણ ગ્રાહોકએ ઝપાઝપી કરી હતી.
Advertisement
Next Article
Advertisement