For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોમર્સિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 58.50નો ઘટાડો

06:10 PM Jul 01, 2025 IST | Bhumika
કોમર્સિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 58 50નો ઘટાડો

ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 1 જુલાઈ, મંગળવારથી કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 58.50 રૂૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

Advertisement

દિલ્હીમાં, 1 જુલાઈથી 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરનો છૂટક વેચાણ ભાવ 1,665 રૂૂપિયા છે. કોમર્શિયલ LPG સિલિન્ડરનો ભાવ મુંબઈમાં ₹1,616, કોલકાતામાં ₹1,769 અને ચેન્નાઈમાં ₹1,823.50 થશે.
ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં સુધારો કર્યો છે. આજથી અમલમાં આવતા 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 58.50 રૂૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં, 1 જુલાઈથી 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરનો છૂટક વેચાણ ભાવ 1665 રૂૂપિયા છે ત્યાં છે.

14.2 કિલોગ્રામના ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. 1 એપ્રિલે, કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹41નો ઘટાડો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ મેમાં ₹14.50 રૂૂપિયા, જૂનમાં 24 રૂૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement