For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લેકમે ફેશન વીકમાં સેલિબ્રિટિઓ છવાઇ

01:34 PM Mar 19, 2024 IST | Bhumika
લેકમે ફેશન વીકમાં સેલિબ્રિટિઓ છવાઇ

ફેશનની દુનિયામાં લેકમે ફેશન વીકનું આગવું મહત્ત્વ છે તાજેતરમાં ઉજવાયેલા લેકમે ફેશન વીક 2024માં માધુરી દિક્ષિત, આદિત્યરોય કપૂર, જાન્હવી કપૂર સહિતના સ્ટાઇલિશ સ્ટાર્સે જાણીતા ડિઝાઇનરે બનાવેલા વસ્ત્રો સાથે જમાવટ કરી હતી. મોડેલ અર્જુન સલુજાએ પણ રંગ જમાવ્યો હતો. જાન્હવી કપૂર અને આદિત્યરોય કપૂરના ખૂબસુરત દેખાવે લાઇમલાઇટ લૂંટી હતી. ડિઝાઇનર કલ્કી, સેજલ કામદાર, ચારૂ અને વસુંધરાની રચનાઓ ફેશનવીકમાં છવાઇ ગઇ હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement