રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

CBI, ED, કસ્ટમ્સ, પોલીસ વીડિયો કોલ દ્વારા ધરપકડ કરતી નથી, એડવાઇઝરી જાહેર

05:40 PM Oct 07, 2024 IST | admin
Advertisement

આવા કોલથી ગભરાવાના બદલે હેલ્પલાઇન પર જાણ કરો

Advertisement

ભારતના સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટરે ભારતમાં ડિજિટલ અરેસ્ટ ગુનાઓના વધતા જતા કેસોને લઈને એડવાઈઝરી જાહેર કરી છે. આ એડવાઈઝરીમાં પેનલે કહ્યું હતું કે સીબીઆઈ, પોલીસ, કસ્ટમ્સ, ઈડી અથવા કોર્ટ જેવી કાયદા અમલીકરણ એજન્સીઓ વીડિયો કોલ દ્વારા ધરપકડ કરતી નથી અને લોકોને આ ષડયંત્રનો શિકાર બનવાથી સાવધાન કરવામા આવે છે.

આ એડવાઈઝરીમાં ઠવફતિંઆા અને જસુાય જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના લોગોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારે કહ્યું કે આ પ્લેટફોર્મ્સ દ્વારા વારંવાર આવા કૌભાંડો કરવામાં આવે છે.

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે પગભરાશો નહીં, સાવધાન રહો. ઈઇઈં/પોલીસ/કસ્ટમ્સ/ઊઉ/જજ તમને વીડિયો કોલ પર ધરપકડ કરતા નથી. ઠવફતિંઆા અને જસુાયએ અગાઉ કહ્યું હતું કે તેઓ યુઝર્સની સુરક્ષા વધારવા માટે સરકારી સાયબર સુરક્ષા એજન્સીઓ સાથે સહયોગ કરી રહ્યા છે. આ એડવાઈઝરીમાં લોકોને આવા ગુનાઓની હેલ્પલાઈન નંબર 1930 પર જાણ કરવા અથવા સાયબર ક્રાઈમ વેબસાઈટની મુલાકાત લેવાની પણ અપીલ કરવામાં આવી હતી.

નોંધનીય છે કે ગયા મહિને નેશનલ બિલ્ડીંગ ક્ધસ્ટ્રક્શન કોર્પોરેશન (ગઇઈઈ)ના એક વરિષ્ઠ અધિકારી સાથે ડિજિટલ અરેસ્ટના મામલામાં 55 લાખ રૂૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. 9 સપ્ટેમ્બરના રોજ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 2 પરથી કોઈએ અધિકારી હોવાનો દાવો કરીને 35 વર્ષીય મહિલાને છેતરી હતી. છેતરપિંડી કરનારે દાવો કર્યો હતો કે મુંબઈ પોલીસ દ્વારા તેની વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે.

Tags :
advisory issuedCBIdelhiindiaindia news
Advertisement
Next Article
Advertisement