આધાર જૈન-અલેખા અડવાણીના લગ્નમાં બોલિવૂડ ઊમટ્યું
10:59 AM Feb 22, 2025 IST
|
Bhumika
Advertisement
આદર જૈન અને અલેખા અડવાણીના સમારોહમાં બોલિવૂડના સિતારાઓ ઊમટી પડયા હતા. તસવીરોમાં આલિયા ભટ્ટ, કરીના કપૂર, કરણ જોહર, અનન્યા પાંડે, સૈફઅલી ખાન, ગૌરીખાન, રેખા, નીતુ કપૂર સહિતના સેલીબ્રિટીઓ ઉમટી પડયા હતા. ઓરેન્જ સાડીમાં ઘરેણા સાથે કરીના અને સૈફની તસવીર જાજરમાન લાગતી હતી તો આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
Advertisement
Next Article
Advertisement