ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો એટલે ઈનોવેશન અને ટેક્નોલોજીનો સંગમ
10:38 AM Jan 23, 2025 IST
|
Bhumika
Advertisement
દિલ્હીમાં ચાલતા ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો-2025માં ઓટોમોબાઈલ ક્ષેત્રના 1500થી વધુ ઈનોવેશન અને નવીનત્તમ ટેક્નોલોજીનો સંગમ જોવા મળી રહ્યો છે. આ ક્ષેત્રની અવનવી ડિઝાઈન અને નવીનતાને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઊમટી રહ્યા છે. ખાસ કરીને કાર, બાઈક અને અન્ય વ્હીકલની વિશેષ ડિઝાઈનમાં લોકોને વધુ રસ પડી રહ્યો છે. મારૂતી સુઝિકીના નવા મોડેલ સાથે એકટર કાર્તિક આયર્મ અને મારૂતીના પાર્થ બેનર્જી ઉપસ્થિત રહ્યા હતાં.
Advertisement
Next Article
Advertisement