For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બેંગ્લોરમાં એશિયાના સૌથી મોટા એરો ઇન્ડિયા-2025 પ્રદર્શનની જમાવટ

10:48 AM Feb 11, 2025 IST | Bhumika
બેંગ્લોરમાં એશિયાના સૌથી મોટા એરો ઇન્ડિયા 2025 પ્રદર્શનની જમાવટ

બેંગ્લોરમાં એશિયાના સૌથી મોટા એરો સ્પેસ અને સંરક્ષણ પ્રદર્શન એરો ઇન્ડિયા-2025નું આયોજન કરવામાં આવ્યું છે. ‘ધ રનવે ટુ અ બિલિયન ઓપોર્ચ્યુનિટીઝ’ની વ્યાપક થીમ સાથે શરૂ થયેલા પાંચ દિવસીય પ્રદર્શનમાં વૈશ્ર્વિક એરો સ્પેસ કંપનીઓના અત્યાધુનિક ઉત્પાદનનો સાથે ભારતની હવાઇ કૌશલ્ય અને સ્વદેશી અદ્યતન નવીનતાઓ પ્રદર્શિત કરવામાં આવી છે. જેમાં મીગ-27, હવાક એમ.કે.-132, પી-8આઇ, જેગુઆર સહિતના અતિ આધુનિક સંરક્ષણ વિમાનોએ ઉદ્ઘાટન સમયે ઉડાન ભરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement