For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સ્નાયુબદ્ધ શરીર અને સુંદરતાના સમન્વય સમાન આરાથી ક્રિષ્ના

01:32 PM Oct 04, 2024 IST | Bhumika
સ્નાયુબદ્ધ શરીર અને સુંદરતાના સમન્વય સમાન આરાથી ક્રિષ્ના
Advertisement

તમામ ક્ષેત્રમાં મહિલાઓ પુરુષ સમોવડી બનવા લાગી છે. પુરુષોના અધિપત્ય સમાન બોડી બિલ્ડરના ક્ષેત્રમાં પણ મહિલાઓનો દબદબો જોવા મળે છે. આવી જ અદ્ભુત વ્યક્તી છે. કેરળના 30 વર્ષીય આરાથી ક્રિષ્ના રમત જગતમાં આગવું સ્થાન ધરાવતા આરાથી ક્રિષ્નાની જહેમતથી રાજ્યની અન્ય મહિલાઓ પણ આ ક્ષેત્ર તરફ વળી રહી છે. સ્નાયુબદ્ધ શરીર અને સુંદરતાના સમન્વય સમાન આરાથી ક્રિષ્નાની લાક્ષણિક અદાઓ તસવીરમાં નજરે પડે છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement