For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારત માટે વધુ એક મેડલની તક, નિરજ ચોપરા ભાલા ફેંકના ફાઈનલમાં

05:16 PM Aug 06, 2024 IST | Bhumika
ભારત માટે વધુ એક મેડલની તક  નિરજ ચોપરા ભાલા ફેંકના ફાઈનલમાં
Advertisement

પેરીસ ઓલમ્પિક 2024માં ગોલ્ડ મેડલ માટેના પ્રબળ દાવેદાર નિરજ ચોપરા આજે ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. આજે ક્વોલિફીકેશન રાઉન્ડમાં પહેલા જ થ્રોમાં 89.34 મીટરનો થ્રો કરી ને ફાઈનલ રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો છે. ગત ઓલિમ્પિકમાં નિરજ ચોપરાએ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. આ સાથે જ તેણે પોતાનો વ્યક્તિગત શ્રેષ્ઠ સ્કોર પણ હાંસલ કર્યો હતો.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement