For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઢોલ-નગારાના તાલ સાથે અનંત અંબાણીની જાન પહોંચી જિયો વર્લ્ડ સેન્ટર, VVIP મહેમાનોનું આગમન, જુઓ વિડીયો

06:37 PM Jul 12, 2024 IST | Bhumika
ઢોલ નગારાના તાલ સાથે અનંત અંબાણીની જાન પહોંચી જિયો વર્લ્ડ સેન્ટર  vvip મહેમાનોનું આગમન  જુઓ વિડીયો
Advertisement

એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી આજે રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાશે. મુંબઈ સ્થિત જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં આ બંને કપલના શાહી લગ્ન યોજાવાના છે. ત્યારે ઢોલ-નગારાના તાલ સાથે અનંત અંબાણીની જાન જિયો વર્લ્ડ સેન્ટર ખાતે પણ પહોંચી ગઈ છે. પાઘડી બાંધવાની વિધિ શરૂ થઈ ગઈ છે. આ પછી 'મિલન' સમારોહ થશે.

મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન માટે આખો અંબાણી પરિવાર જાન સાથે Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટર પહોંચ્યો છે. અન્ય મહેમાનો પણ આવવા લાગ્યા છે.'મિલન' સમારોહ બાદ રાત્રે 8 વાગ્યે વરમાળા થશે. લગન, સાત ફેરા અને સિંદૂર દાનની વિધિ રાત્રે 9.30 કલાકે શરૂ થશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement