અમિતાભ બચ્ચને કારમાં લટકાવી લાબુબુ ડોલ
11:18 AM Oct 16, 2025 IST | Bhumika
Advertisement
અમિતાભ બચ્ચન પોતાના જીવનના નાના-નાના પણ રસપ્રદ ઘટનાક્રમ ફેન્સ સાથે શેર કરતા રહે છે. હાલમાં તેમણે સોશ્યલ મીડિયામાં એક વિડિયો શેર કર્યો છે જેમાં તેમણે દેખાડ્યું છે કે તેમણે પોતાની કારમાં બહુચર્ચિત લાબુબુ ડોલ લગાડી છે. આ વિડિયોમાં ફેન્સે નોંધ્યું છે કે અમિતાભની કારના ડેશબોર્ડ પર હનુમાન ચાલીસા વાગી રહી હતી પણ એને વચ્ચે રોકી દેવામાં આવી હતી, કારણ કે સ્ક્રીન પર બજરંગબલીની તસવીર દેખાઈ રહી હતી. અમિતાભે જે વિડિયો શેર કર્યો છે એમાં તેમણે સંદેશ આપતાં કહ્યું છે કે ભાઈઓ અને બહેનો, હું લાબુબુને બતાવી રહ્યો છું જે હવે મારી કારમાં છે. લાબુબુ,
Advertisement
Advertisement