ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મેગા ઓકશન વચ્ચે જય શાહના ઘરે ખુશીનો માહોલ, દીકરાનો જન્મ

02:00 PM Nov 25, 2024 IST | Bhumika
Advertisement

IPL2025ના ઓક્શનના પહેલા જ દિવસે BCCIના સેક્રેટરી જય શાહના ઘરે ખુશીનો માહોલ છવાઈ ગયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના દિકરા જય શાહ ત્રીજીવાર પિતા બન્યા છે. જય શાહના પત્ની ઋષિતા પટેલે દિકરાને જન્મ આપ્યો છે. જય શાહ પહેલેથી જ 2 દીકરીઓના પિતા છે. હાલમાં જય શાહ સાઉદી અરેબિયામાં છે.

Advertisement

સાઉદી અરેબિયામાં IPL2025ને લઈને મેગા ઓક્શન ચાલી રહ્યું હતું. તે દરમિયાન ઈંઙકના ચેરમેન અરુણ ધૂમલે જય શાહના પત્નીએ દિકરાને જન્મ આપ્યો હોવાના સમાચાર આપ્યા હતા. અરુણ ધૂમલે જય શાહને શુભેચ્છા પાઠવી હતી અને તેમને ભારતના ઓફ-ફીલ્ડ કેપ્ટન ગણાવ્યા હતી. તેમણે કહ્યું હતું કે, હું ભારતના ઓફ-ફીલ્ડ કેપ્ટન જય શાહને શુભેચ્છા પાઠવું છું શિખર ધવને પણ જય શાહને સોશિયલ મીડિયા પર શુભેચ્છા પાઠવી છે.

Tags :
indiaindia newsJay Shah
Advertisement
Next Article
Advertisement