ઓલરાઉન્ડર દિપ્તી શર્મા DSPના યુનિફોર્મમાં જોવા મળી
03:14 PM Feb 06, 2025 IST
|
Bhumika
Advertisement
ઉત્તરપ્રદેશના આગરામાં જન્મેલી 27 વર્ષની ભારતીય ઑલરાઉન્ડર દીપ્તિ શર્મા નવા અવતારમાં જોવા મળી હતી. ઉત્તર પ્રદેશ પોલીસ માટે મુરાદાબાદમાં નવા પદ પર કામ શરૂૂ કરીને ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ (ઉજઙ)ના યુનિફોર્મમાં પોતાના ફોટો તેણે સોશ્યલ મીડિયા પર શેર કર્યા હતા.
Advertisement
એશિયન ગેમ્સ 2023માં ગોલ્ડ મેડલ વિજેતા ભારતીય ટીમ માટે તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું જેના કારણે તેને જાન્યુઆરી 2024માં ઉત્તર પ્રદેશ સરકાર તરફથી ત્રણ કરોડ રૂૂપિયાના પુરસ્કારની સાથે ઉજઙના પદ માટેનો નિયુક્તિ પત્ર પણ સોંપવામાં આવ્યો હતો.
Next Article
Advertisement