For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારતના પરમાણું મથકો ઉપર એલિયન્સની નજર!

11:24 AM Mar 28, 2024 IST | Bhumika
ભારતના પરમાણું મથકો ઉપર એલિયન્સની નજર

વિશ્વભરમાં યુએફઓ (ઉડતી રકાબી) અને એલિયન્સ વર્ષોથી એક રહસ્ય બની રહ્યા છે ત્યારે તમિલનાડુના કલ્પકમ અને કુડાનકુલમ ખાતે આવેલા ભારતના પરમાણુ મથકો નજીક ઓગસ્ટ-2023માં દસ વખત યુએફઓ દેખાયાનો પૂર્વ ડીજીપી પ્રતાપ ફિલિપે દાવો કર્યો છે અને યુએફઓનો વીડિયો પણ જાહેર કર્યો છે. આ સિવાય તિરૂનેલવેલી એસ.પી. ઓફિસના પીએસઆઇ સૈયદ અબ્દુલ કાદરે પણ તાજેતરમાં ઉડતી રકાબીનો વીડિયો શૂટ કર્યાનો દાવો કરતા ભારે કુતુહલ સર્જાયું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement