For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

"છાવા”માં અક્ષય ખન્ના મુઘલ બાદશાહના રોલમાં

10:49 AM Jan 24, 2025 IST | Bhumika
 છાવા”માં અક્ષય ખન્ના મુઘલ બાદશાહના રોલમાં

મહારાણીના રોલમાં રશ્મિકા મંદાના

Advertisement

વિકી કૌશલ અને રશ્મિકા મંદન્નાની ફિલ્મ છાવા 14 ફેબ્રુઆરીએ બોક્સ ઓફિસ પર રિલીઝ થવા જઈ રહી છે. રશ્મિકા મંદાના પછી હવે ફિલ્મમાં અક્ષય ખન્નાનો લુક સામે આવ્યો છે. આ ફિલ્મમાં અક્ષય ખન્ના મુઘલ સમ્રાટ ઔરંગઝેબની ભૂમિકા ભજવશે.

મેડોક ફિલ્મ્સે ફિલ્મ ચાવા માંથી મહારાણી યશુબાઈ તરીકે રશ્મિકાના બે પોસ્ટર રિલીઝ કર્યા છે. એક પોસ્ટરમાં રશ્મિકા મંડન્ના હસતી જોવા મળે છે. આ નવા લુકમાં, રશ્મિકા ભારે ઘરેણાં પહેરેલા કોઈને જોઈ રહી છે. બીજી એક તસવીર પણ છે જેમાં રશ્મિકા ખૂબ જ ગંભીર દેખાઈ રહી છે. ફિલ્મ છાવા ના પોસ્ટરમાં વિક્કી કૌશલ સિંહાસન પર બેઠેલો જોવા મળે છે. તે મરાઠા સામ્રાજ્યના ઇતિહાસ અને ગૌરવને રૂૂપેરી પડદે લાવવા માટે તૈયાર લાગે છે. વિકી કૌશલ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે, તેણે સંભાજી મહારાજની ભૂમિકા ભજવવા માટે ખૂબ જ મહેનત કરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement