ફરિદાબાદના સૂરજકુંડ મેળામાં પરંપરાની ઝલક
01:19 PM Feb 12, 2024 IST
|
Bhumika
Advertisement
ફરિદાબાદમાં ચાલતા સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળામાં આપણી પરંપરા અને સંસ્કૃતિની ઝલક જોવા મળી રહી છે. તસવીરોમાં પરેડ દરમ્યાન અવનવી વેશભૂષામાં મનોરંજન કરતાં કલાકારો તથા આ મેળાની મોજ માણવા રંગબેરંગી પોષાક કલરફુલ છત્રીઓ સાથે બાળકોને લઈને પહોંચેલા લોકો નજરે પડે છે. આ મેળાની રંગત માણવા મોટી સંખ્યામાં વિદેશી નાગરિકો પણ ઊમટી પડે છે.
Advertisement