રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રતન ટાટાના જીવન સાથે જોડાયેલી યાદગાર તસવીરોની ઝલક

12:18 PM Oct 10, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ભારત જ નહીં વિશ્ર્વના ઉદ્યોગજગતમાં આગવું સ્થાન અને માન ધરાવતા રતન ટાટાએ 86 વર્ષની ઉંમરે વિદાય લેતા તેમના કરોડો ચાહકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ઉદારીકરણ અને વૈશ્ર્વિકરણના સમયગાળામાં ટાટા જૂથનું નેતૃત્વ સંભાળી રતન ટાટાએ તેમના બિઝનેસ હાઉસને વૈશ્ર્વિક બનાવ્યું હતું. નવીનતા, સ્વપ્નદ્રષ્ટા અને માનવીય અભિગમ સાથે તેમણે આગવી ઓળખ ઊભી કરી હતી. તસ્વીરી ઝલકમા રતન ટાટાના જીવન સાથે જોડાયેલી યાદગાર ક્ષણોને જીવંત કરવામાં આવી છે. જેમાં જે.આર.ડી.ટાટાએ રતન ટાટાને અનુગામી જાહેર ર્ક્યા ત્યારથી માંડીને ટાટાએ નેનોકાર લોન્ચ કરી, તેમનો પ્રાણી પ્રેમ, લક્ઝરીયર્સ કારનું નિર્માણ વગેરે બાબતોનો સમાવેશ થાય છે.

Tags :
indiaindia newsRatan TataRatan Tata Death News
Advertisement
Next Article
Advertisement