ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

એક કરોડના ઇનામધારી સહિત 12 નકસલીઓ શરણે

05:43 PM Dec 08, 2025 IST | Bhumika
Advertisement

સુરક્ષા દળોએ નક્સલીઓ સામે મોટી સફળતા મેળવી છે. છત્તીસગઢના ખૈરાગઢ-છુઈખાદન-ગંડાઈ જિલ્લામાં બાર નક્સલીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. આ નક્સલીઓમાં કુખ્યાત કેન્દ્રીય સમિતિના સભ્ય રામધર મજ્જીનો પણ સમાવેશ થાય છે, જેના માથા પર એક કરોડનું ઈનામ છે.

Advertisement

રામધર મજ્જી સહિત 12 નક્સલીઓના આત્મસમર્પણને એમએમસી પ્રદેશ (મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢ) માં માઓવાદીઓ માટે એક મોટો આંચકો માનવામાં આવે છે.

એમએમસી ઝોનમાં રામધર મજ્જીને સૌથી મોટા પડકારોમાંનો એક માનવામાં આવતો હતો. રામધરએ તેના વિભાગીય સમિતિના સભ્યો સાથે મળીને બકરકટ્ટા પોલીસ સ્ટેશનમાં પોલીસ સમક્ષ એકે-47 સહિતના તેમના શસ્ત્રો સમર્પણ કર્યા.

Tags :
ChhattisgarhChhattisgarh newsindiaindia newsnaxalitessecurity forces
Advertisement
Next Article
Advertisement